Shree Nagarvel Hanuman Mandir
Shree Nagarvel Hanuman Mandir
May 27, 2025 at 12:42 PM
શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શનિ જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ 🛕✨ ભક્તોએ શનિદેવની પૂજા અને તેલથી અભિષેક કર્યો 🪔🙏 ભજન-કીર્તનથી વાતાવરણ ભક્તિમય બન્યું 🎶🕉️ જય શનિદેવ! 🌑💫 જય શ્રી હનુમાન! 💪🔥
🙏 3

Comments