
Shree Nagarvel Hanuman Mandir
180 subscribers
About Shree Nagarvel Hanuman Mandir
🙏Jay Shree Ram🙏 Official whatsapp channel of Shree Nagarvel Hanuman Mandir.
Similar Channels
Swipe to see more
Posts

आज के दर्शन श्री नागरवेल हनुमान मंदिर-14/06/2025

💐 શ્રી નાગરવેલ હનુમાન મંદિર તરફથી શ્રદ્ધાંજલિ 💐 🙏 તા. 12 જૂન 2025 ના રોજ અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ યાત્રિકો તેમજ વિમાનના પાઇલટ અને ક્રૂ સભ્યોના વિયોગમાં અમે ગહન શોક વ્યક્ત કરીએ છીએ. ભગવાન હનુમાનજી તમામ પીડિત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અણધારી દુઃખ સહન કરવાની શક્તિ આપે. 🙏 💐 ઓમ શાંતિ 💐 🚩 જય શ્રી હનુમાન 🚩

आज के दर्शन श्री नागरवेल हनुमान मंदिर-17/05/2025
