વંદે વસુંધરા બીજ બેંક
May 19, 2025 at 04:29 PM
એક ગુજરાતી કહેવત છે કે ચકલી નાની અને ફડકો મોટો, અહીં થોડોક સુધારો કરવો પડે છે..... માછલી નાની અને અવાજ મોટો !!!!! આ નાનકડી માછલી નો અવાજ હાથીના ચિંઘાડ કરતા પણ વધારે મોટો છે !!!! 140 ડેસીબલ એટલે એક જેટ પ્લેનના તમારી ઉપર થી નીકળે એના જેટલો અવાજ થાય, એના જેટલો અવાજ આ નાનકડી પારદર્શક માછલી કરે છે ... !!!!! ખરેખર અજબ ગજબ કુદરત છે 🙏 https://www.facebook.com/share/p/1BTQuGRXdv/
Image from વંદે વસુંધરા બીજ બેંક: એક ગુજરાતી કહેવત છે કે ચકલી નાની અને ફડકો મોટો,  અહીં થોડોક સુધારો કરવ...
👍 😮 ❤️ 🙏 12

Comments