વંદે વસુંધરા બીજ બેંક
June 8, 2025 at 09:43 AM
*વંદે વસુંધરા બીજ બેંક* બીજ બેંક ના કામ માં હાથ બટાવતા મારા બે બાળકો.. બીજ એકત્રિત કરવા ફળો માંથી બીજ કાઢવા અને પેકીંગ સુધી નું કામ.. બીજનું રોપણ કરવું દરેક માં પ્રકૃતિ સાથે નો નાતો બીજ બેંક નું મોટા ભાગ નું કામ ધર્મપત્ની અને બાળકો જ સંભાળે છે.. આપના સુધી બીજ પહોંચવા અમે બે અને અમારા બે આ ચાર જણ ની ટિમ કામ કરે છે.. ગુજરાત ની પ્રથમ બીજ બેંક મારાં દ્વારા બનાવવા માં આવી 2019 થી કર્યરત છે 19500 મિત્રો સુધી કુરિયર ના માધ્યમ દ્વારા બીજ પહોંચાડ્યા છે. આ કોઈ સંસ્થા નથી એક વ્યક્તિ ગત પ્રયાસ છે... આ વરસે બીજ વિતરણ મહાઅભિયાન 25 જુનથી ચાલુ થશે જેમની તૈયાર માં 1.5 લાખ બીજ પેકીંગ તૈયાર થવા આવી રહીયા.. એમનો લાભ આપ મિત્રો ને મળશે જુન-જુલાઈ -ઓગસ્ટ સુધીમાં 3500 મિત્રો સુધી કુરિયર ના માધ્યમ થી બીજ પહોંચાડવા નો પ્રયત્ન રહેશે. બીજ મંગાવવાનું માધ્યમ વૉટ્સએપ્પ msg જ વૉટ્સએપ્પ માં એડ્રેસ આવ્યું જેતે સમયે વિતરણ બીજ હોય તે મોકલી આપશું કુરિયર ચાર્જ આવ્યા પછી.. 🌱 *બીજ માંથી વૃક્ષ તું થા* 🌳 બીજ બેંક નો મહામંત્ર સિદ્ધ કરીએ આવો સાથે મળી ધરતી હરિયારી કરીએ - *Vanwasi Kavi*
Image from વંદે વસુંધરા બીજ બેંક: *વંદે વસુંધરા બીજ બેંક*  બીજ બેંક ના કામ માં હાથ બટાવતા મારા બે બાળકો....
❤️ 👍 🙏 52

Comments