Tr. YogendraBihola 🧑‍🏫
Tr. YogendraBihola 🧑‍🏫
June 2, 2025 at 04:42 PM
દુખદ નગેન્દ્ર વિજયે સફારીની પ્રિન્ટ આવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હવે એ યુટ્યુબના માધ્યમથી જ્ઞાન-પ્રસાર કરતા રહેશે ! સફારી બંધ કરવાના નિર્ણય પછી એમની સાથેની પહેલી વાતચીત. શું કહે છે, એમને જ સાંભળીએ... youtu.be/8kkw7R_M6a4 #safari #safarimagazine #nagendravijay @Safari_vachak

Comments