Tr. YogendraBihola 🧑‍🏫
Tr. YogendraBihola 🧑‍🏫
June 9, 2025 at 03:37 PM
- *શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC) અને રજિસ્ટરમાં બાળકના નામની પાછળ અટક લખવા સૂચના આપવામાં આવી.* - *ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે.* #gujarat
Image from Tr. YogendraBihola 🧑‍🏫: - *શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC) અને રજિસ્ટરમાં બાળકના નામની પાછળ અટક ...

Comments