BJP Gujarat
June 10, 2025 at 06:44 AM
81 કરોડથી વધુ લાભાર્થીઓને દર મહિને વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે. જેના કારણે 25 કરોડ લોકોને ગરીબી રેખા હેઠળથી બહાર કાઢવામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર સફળ રહી છે.
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ
🙏
👍
❤️
🕉
🪷
16