BJP Gujarat

46.0K subscribers

Verified Channel
BJP Gujarat
June 10, 2025 at 06:48 AM
ભારત ફક્ત વિકસિત જ નથી થયું પરંતુ ભારત હવે સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા માટે દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે. - કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ
🙏 👍 ❤️ 👊 🕉 13

Comments