Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
May 27, 2025 at 06:52 PM
🖇️ *રેવન્યુ તલાટી નાં ફોર્મ ભરવા માટે જરૂરી* √ ફોટો √ સહી √ જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો) √ સ્નાતક (ગ્રેજ્યુએશન)ની માર્કશીટ √ આધારકાર્ડ √ મોબાઈલ નંબર √ ઇમેઇલ આઈ.ડી *પરીક્ષા ફી* જનરલ કેટેગરી માટે : 500/- એસ.સી, એસ.ટી., ઓ.બી.સી અને મહિલાઓ માટે :400/- https://rb.gy/5i5kee ♾️♾️♾️♾️♾️

Comments