Deep Computer.Info-CSC
June 9, 2025 at 09:19 AM
લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર આજ રોજ કલાક ૧૩/૦૦ વાગે ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.