
Mukesh Dalal
May 29, 2025 at 05:43 PM
"સુરતના સૌરાષ્ટ્રવાસીઓ માટે નવી બસ સુવિધા"
સુરત એસ.ટી. વિભાગની અડાજણ (સુરત) - આંકોલવાડી (ગીર) AC Volvo બસ સેવા (વાયા વડોદરા - રાજકોટ - જૂનાગઢ)નું પ્રસ્થાન વેળાના સંકલિત અંશો...
#surattosaurashtra #volvobusservice #mp24suratloksabha
#mukeshdalal4u