Mukesh Dalal
June 1, 2025 at 06:59 AM
સુરત લોકસભાના મારા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી - સુરત મહાનગરના વોર્ડ નં. ૮ (સિંગણપોર/ડભોલી)ના ઉપપ્રમુખ અને કતારગામ વિધાનસભાના સોશિયલ મીડિયા સહ-કન્વીનર શ્રી પરેશભાઈ વઘાસીયાને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવી.
આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભકામના...
#mp24suratloksabha #mukeshdalal4u