
Mukesh Dalal
June 2, 2025 at 04:23 PM
"બાળકોના ભવિષ્ય માટે ટેક્નોલોજી સહાય"
મારા ૨૪-સુરત લોકસભા કાર્યાલય ખાતે સંસદીય વિસ્તારમાં વિદ્યામંદિર સોસાયટી દ્વારા સંચાલિત એમ.ટી. જરીવાલા માધ્યમિક શાળા માટે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ટેક્નોલોજી ઉપયોગી બની રહે તે હેતુથી કોમ્પ્યુટર અને પ્રિન્ટર માટે ગ્રાન્ટ અપાવાની રજૂઆત કરવામાં આવી.
આવી શૈક્ષણિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓ વધુ સક્રિય અને ટેક-સેવી બનશે – એવો વિશ્વાસ છે.
#surat #schoolgrant #educationinitiative #smarteducation #mp24suratloksabha
#mukeshdalal4u
