Mukesh Dalal
June 4, 2025 at 05:46 PM
"સમરસતા અને સૌહાર્દના સંદેશ સાથે સામાજિક ઐક્યનો ઉત્સવ — સમૂહ લગ્નોત્સવ"
બાલાજી ગૃપ-સુરત દ્વારા જહાંગીરપુરા સ્થિત SMC પાર્ટી પ્લોટ ખાતે આયોજીત "લાડલી દીકરી" પ્રથમ સર્વજ્ઞાતિ ભવ્ય સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે સાંસારિક જીવનના નવા પથ પર પગલાં માંડનાર નવયુગલોને સુખમય-સમૃધ્ધમય જીવનના શુભાષિશ પાઠવ્યા.
સામાન્ય પરિવારોને લગ્ન જેવા પ્રસંગે આર્થિક સહાયરૂપ બનવું એજ સાચી સમાજસેવા છે, ત્યારે શ્રી બાલાજી ફાઉન્ડેશન તથા સમાજસેવીઓને આ ઉત્તમ આયોજન બદલ હ્રદયપૂર્વક અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું.
#samuhlagna #socialunity
#mp24suratloksabha
#mukeshdalal4u