Mukesh Dalal
Mukesh Dalal
June 5, 2025 at 04:18 AM
"ધરતી માતાને બચાવીએ, ભવિષ્યને હરિયાળું બનાવીએ!" વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું. આવો, પર્યાવરણના રક્ષણ માટે સમાજમાં જાગૃતિ લાવીએ, જળસ્ત્રોતોને પ્રદૂષણમુક્ત રાખીએ તથા વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેની માવજન કરીને આવનારી પેઢી માટે સ્વચ્છ, હરિયાળી તેમજ સમૃદ્ધ ધરતી આપવાની જવાબદારી નિભાવીએ. #worldenvironmentday #mp24suratloksabha #mukeshdalal4u
Image from Mukesh Dalal: "ધરતી માતાને બચાવીએ, ભવિષ્યને હરિયાળું બનાવીએ!"  વિશ્વ પર્યાવરણ દિવસની...

Comments