
Mukesh Dalal
June 9, 2025 at 04:41 AM
#mediacoverage : પીટી સાયન્સ કોલેજની પ્રવેશ પ્રક્રિયા મુદ્દે રાજ્યના માન. શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને રજૂઆત
⏺️ પી.ટી. સાર્વજનિક સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે કોલેજ જીકાસ પોર્ટલ સાથે જોડાયેલી હોવા છતાં મેરીટ યાદીમાં વિદ્યાર્થીઓની અનિવાર્ય માહિતી જેવી કે મોબાઈલ નંબર, ઈમેઈલ અને સરનામું ઉપલબ્ધ નથી. ગત સત્રમાં યુજીસીના નિયમો મુજબ આ માહિતી સમયસર આપવામાં આવી હતી.
▶️ ચાલુ વર્ષે પણ આ માહિતી તાત્કાલિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
#educationmatters #admissions2025 #ptsciencecollege #highereducation #newspaper
#mp24suratloksabha
#mukeshdalal4u