
News - Divya Bhaskar Gujarati - India
June 9, 2025 at 05:01 PM
*10/06/2025, મંગળવારનું રાશિફળ* 🔮
ગુજરાતી પંચાંગ અનુસાર, 10 જૂન, મંગળવાર 2025, વિક્રમ સંવત 2081ની જેઠ સુદ ચૌદસ છે. આ દિવસની ચંદ્ર રાશિ તુલા છે. રાહુ કાળ બપોરે 03:59 થી 05:40 સુધી રહેશે. કર્ક અને કુંભ રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ ઉત્તમ રહી શકે છે, મેષ રાશિના લોકોએ સંબંધોને સાચવવા માટે વિશેષ પ્રયાસ કરવા પડી શકે; જ્યોતિષશાસ્ત્રી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો, તમારા માટે કેવો રહી શકે છે આવતી કાલનો દિવસ 👉🏻 https://divya.bhaskar.com/JdW06we23Tb
😂
🙏
2