News - Divya Bhaskar Gujarati - India
News - Divya Bhaskar Gujarati - India
June 10, 2025 at 09:31 AM
*ગ્રાઉન્ડ રિપોર્ટ* 📝 355 દિવસ બાદ અમેઠી પરત ફરેલાં સ્મૃતિ બદલાયેલાં દેખાયાં; રાહુલ અને ગાંધી પરિવાર પર હુમલો નહીં, BJP કાર્યકરો બોલ્યા- દીદી, વિભીષણને ઓળખો; શું BJPએ પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવા માટે હવેથી જ તૈયારી શરૂ કરી દીધી છે? ગયા વખતે ક્યાં ખામી રહી ગઈ અને આ વખતે કઈ ભૂલો સુધારવી પડશે? ભાસ્કરે આ સવાલો અમેઠીના લોકો, રાજકીય નિષ્ણાતો અને રાજકીય પાર્ટીઓને પૂછ્યા 👉🏻 https://divya.bhaskar.com/OxvGXxc84Tb
👍 🙏 2

Comments