Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 04:56 AM
અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટનાનો ભયાવહ આંક : મૃત્યુઆંક 274 પર પહોંચ્યો : ભારતના હવાઈ ઇતિહાસની સૌથી કરુણ ઘટના! લંડન જતી ફ્લાઇટ AI-171 ક્રેશમાં વિમાનમાં સવાર 242 લોકો સહિત જમીન પરના નાગરિકો પણ ભોગ બન્યા : એકમાત્ર બ્રિટિશ નાગરિકનો ચમત્કારિક બચાવ : બ્લેક બોક્સ મળતા તપાસનો ધમધમાટ તેજ બન્યો વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684cfaedf240b239053bf74d અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments