
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 05:02 AM
જામનગરમાં ફરી મેગા ડિમોલેશન : બચુનગરના 294 મકાનો પર બુલડોઝર ફર્યું!
૨૦૦ કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવા તંત્રની મોટી કવાયત : ૨૦૦થી વધુ કર્મચારીઓ અને પોલીસ કાફલા સાથે ૧૨ જેસીબી-૩ હિટાચી મશીનો કામે લાગ્યા
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/684d014ff240b239053bf76e
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n