Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 05:04 AM
રાજકોટમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું : છેલ્લા 24 કલાકમાં ૧૨ નવા કેસ નોંધાયા : કુલ ૬૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ : અત્યારસુધીમાં કુલ ૯૫ સાજા થયા! શહેરના બીગ બઝાર, વસુંધરા, સ્વપ્નદીપ, ડ્રીમ સીટી, વણકર વાસ, હંસરાજનગર, આત્મીકા પેલેસ પાસે, લક્ષ્મીનગર, ચંદન પાર્ક, આલાપ ગ્રીન સીટી, છોટુનગર અને નંદનવન સોસાયટી સહિતના વિસ્તારોમાં કેસ નોંધાતા તંત્ર એલર્ટ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/684d028ef240b239053bf770 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments