
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 06:19 AM
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Ax-4 મિશન ૧૯ જૂને અવકાશમાં ઉડાન ભરશે : ઇસરોએ નવી લોન્ચ તારીખ કરી જાહેર!
સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટ દ્વારા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઐતિહાસિક પ્રક્ષેપણ : લિક્વિડ ઓક્સિજન લીક જેવી તકનીકી ખામીઓ દૂર કરાઈ : શુભાંશુ શુક્લા ISS પર ભારતના ૭ મહત્ત્વપૂર્ણ પ્રયોગો હાથ ધરશે
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684d144af240b239053bf7ba
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n