
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 06:30 AM
અમેરિકાએ ફરી પાકિસ્તાનને ઝટકો આપ્યો : અસીમ મુનીરને ઘોર અપમાનિત કરાયા
પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને યુએસ 250મી વર્ષગાંઠની પરેડમાં આમંત્રણ અપાયું નથી :ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન માટે આ બીજો આંચકો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684d1624f240b239053bf7c9
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n