
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 06:46 AM
રાધાનગરના સંજયએ સગીરાને ફ્રેન્ડશીપના નામે ફસાવીઃ બ્લેકમેઇલ કરી વારંવાર દૂષ્કર્મ આચર્યુ
સગીરા એકલી ઘરમાં હતી ત્યારે ઘુસી જઇ બળજબરીથી સાથે ફોટા પાડયાઃ પછી વાયરલ કરવાની, મંગેતરને મોકલવાની ધમકી દીધીઃ આજીડેમ પોલીસે આરોપીને સકંજામાં લીધો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/684d18fcf240b239053bf7df
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n