Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 06:55 AM
ટીમ જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક લોકોના આંસુ લુછવા રાઉન્‍ડ ધ કલોક ૨૪ કલાક ઘર પરિવાર ભૂલી ગયેલ વિમાની સુરક્ષાની જવાબદારી જેના શિરે છે તે CISF અને લશ્‍કરી પાંખ બીએસએફનો અનુભવ અમદાવાદ સીપીએ કામે લગાડયો : ગુજરાતના ઇતિહાસની મોટી દુર્ઘટનામાં પોલીસ દ્વારા પંચનામા સહિત કપરી કામગીરી ૧૬ કલાકમાં પૂર્ણ.. સ્‍ટુડન્‍ટ્‍સના મળત્‍યુ દેહની ઓળખ સાથે પરિવારને સુપ્રત કરવા કાબીલેદાદ કામગીરી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/684d15abf240b239053bf7c0 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments