Akila Gujarati News Official Channel
June 14, 2025 at 07:15 AM
અકિલા ન્યુઝ : અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ બાદ દિવંગતોને શ્રદ્ધાંજલિ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટના ધર્મેન્દ્ર રોડ, સોની બજાર સહીત અનેક દુકાનો, વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાડ્યા, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/684d20c1f240b239053bf820
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n