
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 07:28 AM
પાલઘરમાં હૃદયદ્રાવક ઘટના : મોખડામાં નવજાતનું મોત, એમ્બ્યુલન્સ ન મળતા પિતા ૮૦ કિ.મી. સુધી મૃતદેહ બેગમાં લઈને બસમાં ભટક્યા!
૧૫ કલાકની વેદના બાદ નવજાતે દમ તોડ્યો : મહારાષ્ટ્રમાં ગ્રામીણ આરોગ્ય સેવાઓની પોલ ખુલી : આક્રોશ વચ્ચે જવાબદારી નક્કી કરવાની માંગ : પિતાએ પોલીસ પર માર મારવાનો ગંભીર આરોપ લગાવ્યો!
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684d2320f240b239053bf825
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n