
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 07:41 AM
હિંમત રાખો અમદાવાદ!', વિમાન દુર્ઘટનાના દુઃખ વચ્ચે આખા શહેરમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા
ચોકેચોકે 'હિંમત રાખો અમદાવાદ, આ શહેર વિમાન જેટલું જ તૂટી ગયું છે' તેવા શબ્દોવાળા પોસ્ટરો અને બેનરો લાગ્યા : અમદાવાદ અને રાજકોટમાં શોકમય શાંતિ છવાઈ ગઈ
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/684d2675f240b239053bf82d
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n