Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 07:49 AM
ભારતીય મહિલા શૂટર સુરુચી ઈન્દર સિંઘે રચ્યો ઇતિહાસ :શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો 19 વર્ષીય સુરુચીએ કુલ 241.9 પોઈન્ટ્સ સાથે ગોલ્ડ મેડલની હેટ્રિક પૂર્ણ કરી : વતન હરિયાણા સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/sports-news-detail/684d2750f240b239053bf831 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments