Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 08:04 AM
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટમાં અંતિમયાત્રા : રેસકોર્સ મેદાન ખાતે વિશાળ પ્રાર્થના સભા યોજાશે! તારીખ અને સમય હવે પછી જાહેર થશે DNA મેચ બાદ પાર્થિવ દેહ રાજકોટ લવાશે : ભાજપના નેતાઓએ અંતિમવિધિ અને પ્રાર્થના સભાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું : પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684d2ccef240b239053bf85f અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments