
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 08:05 AM
ઇઝરાયેલે જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ તરીકે દર્શાવ્યું : દોઢ કલાક પછી માફી માંગી
સમગ્ર વિશ્વનો નકશો બતાવીને ઈરાન વૈશ્વિક ખતરો છે તે બતાવવાના પ્રયાસમાં ઇઝરાયેલ ભૂલ કરી બેઠું
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684d2c1af240b239053bf857
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n