
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 08:36 AM
ખરીફ વાવણી વેગ પકડશે:જાણો ક્યાં અને ક્યારે પહોંચશે ચોમાસુ : 17મી સુધીમાં દેશના મોટાભાગમાં દસ્તક આપશે
દેશના ઘણા ભાગોમાં ખરીફ પાકની વાવણી શરૂ થઈ: દેશના મોટાભાગના ભાગોમાં 17 જૂન સુધીમાં પ્રવેશી શકે છે, જેના કારણે ખરીફ વાવણીમાં વેગ આવવાની શક્યતા
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684d330af240b239053bf8a0
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n