Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 08:54 AM
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ કેમ ફાટી નીકળ્યું ? જાણો પરમાણુ કરાર સહીત સમગ્ર મામલો શું છે? ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ: બંને દેશો એકબીજા સામે લશ્કરી કાર્યવાહી અને હવાઈ હુમલા કરતા સમગ્ર ક્ષેત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684d320df240b239053bf891 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments