
Akila Gujarati News Official Channel
June 14, 2025 at 08:58 AM
અમદાવાદ પ્લેન ક્રેશ : મેસ બિલ્ડિંગમાંથી વધુ એક મૃતદેહ મળ્યો :મેડિકલ સ્ટુડન્ટનો હોવાની શક્યતા
ફાયરવિભાગે માનવ અંગો રિકવર કર્યા: એક પેટની નીચેના ભાગનો હિસ્સો અને બે હાથના પંજા મળી આવ્યા
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/684d36a1f240b239053bf8c0
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n