
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 10, 2025 at 11:41 AM
*સરકારી શાળાના બાળકોને મળતી શિષ્યવૃત્તિ માહિતી*
👉 *અ. જા. 1 થી 8 તમામ (BCK 4)*
3500 શિષ્યવૃતિ + 900 ગણવેશ સહાય = 4400
👉 *બક્ષીપંચ, અ.જ.જા, ઓપન માટે ધોરણ 1 થી 8 કુમાર*
750 શિષ્યવૃતિ + 900 ગણવેશ સહાય = 1650 કુલ
👉 *બક્ષીપંચ, અ.જ.જા, ઓપન માટે ધોરણ 1 થી 5 કન્યા*
750 શિષ્યવૃતિ + 900 ગણવેશ સહાય = 1650 કુલ
👉 *બક્ષીપંચ, અ.જ.જા, ઓપન માટે ધોરણ 6 થી 8 કન્યા*
1000 શિષ્યવૃતિ + 900 ગણવેશ સહાય = 1900 કુલ
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519