
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
1.9K subscribers
About એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
🔰આ ચેનલ (ગ્રુપ)ની લીંક⬇️⬇️ https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 ⬅️ ઓપન કરીને ચેનલના નામની બાજુમાં ખૂણામાં ફોલો FOLLOW લખેલું છે તેના પર ક્લિક કરીને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.🙏 અને તમામ ડાયરેક્ટ માહિતી ઝડપી મેળવવા માટે 🔕▶️🔔 ઓપ્શનને ટચ કરશો જેથી ફટાફટ નોટિફિકેશન મળશે મિત્રો... 👑વધુને વધુ શિક્ષક મિત્રો તેમજ ગુજરાતના તમામ કર્મચારી મિત્રો સુધી આ મેસેજ મોકલી આપશો જેનાથી તમામ કર્મચારી તેમજ શિક્ષક મિત્રો શિક્ષણ જગતની એજ્યુકેશન જગતની તમામ લેટેસ્ટ સરકારી માહિતી મેળવીને અપડેટ રહી શકશે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી પણ પહોંચાડશો. ⚠️સચોટ અને ઝડપી માહિતી પહોંચાડવી તે જ અમારું લક્ષ એ જ અમારું ધ્યેય..⚠️ શિક્ષણ વિભાગ પરિપત્રો, દિન વિશેષ પ્રાર્થના સંમેલન સમાચાર અપડેટ, કરંટઅફેર, શૈક્ષણિક માહિતી,સરકારી ભરતી, સરકારી નોકરી, સરકારી અપડેટ ટેકનોલોજી માહિતી... તમામ માહિતી ડાયરેક્ટ મેળવશો લિંક https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડશો શૈક્ષણિક અને નોકરી વિષયક તેમજ આરોગ્યની જાણકારી, જનરલ નોલેજ અને અવનવી અપડેટની માહિતી માટેની આ ચેનલ છે. આ ચેનલ(ગ્રુપ)માં આવતા ઉપયોગી સમાચારો તમારા સ્ટેટસ અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કરી શકો છો..
Similar Channels
Swipe to see more
Posts

*गुरुणा धिक्कृत:शिष्य:ताततिरस्कृत:सुत:।* *स्वर्णकृत्ताडितं हेमं सर्वदाभूषणं भवेत्।* પિતા દ્વારા ધમકાવેલ પુત્ર,ગુરૂ દ્વારા ધિક્કારેલ શિષ્ય,અને સોની દ્વારા ટીપેલું સોનું હંમેશા આભૂષણ જ બને છે. *अदत्तदानाच्च भवेद्दरिद्रो दरिद्रभावाच्च करोति पापम्।* *पापप्रभावान्नरकं प्रयाति पुनर्दरिद्र: पुनरेव पापी ॥* दान न देने से प्राणी दरिद्री बनता है,दरिद्री बनने से पाप करता है, पाप के कारण नरक में जाता है, बाद में बार-बार दरिद्री और पापी बनता रहता है।(इसलिए समय-समय पर दान करते रहना चाहिए) *गुरुणा धिक्कृत:शिष्य:ताततिरस्कृत:सुत:।* *स्वर्णकृत्ताडितं हेमं सर्वदाभूषणं भवेत्।* પિતા દ્વારા ધમકાવેલ પુત્ર,ગુરૂ દ્વારા ધિક્કારેલ શિષ્ય,અને સોની દ્વારા ટીપેલું સોનું હંમેશા આભૂષણ જ બને છે. *अदत्तदानाच्च भवेद्दरिद्रो दरिद्रभावाच्च करोति पापम्।* *पापप्रभावान्नरकं प्रयाति पुनर्दरिद्र: पुनरेव पापी ॥* दान न देने से प्राणी दरिद्री बनता है,दरिद्री बनने से पाप करता है, पाप के कारण नरक में जाता है, बाद में बार-बार दरिद्री और पापी बनता रहता है।(इसलिए समय-समय पर दान करते रहना चाहिए) https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 *🙏💐सुप्रभातम्💐🙏* *🙏💐सुप्रभातम्💐🙏*

> _पितृ देवो भवः। Happy Father's Day_ માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે. ફાધર્સ ડે એ માત્ર એક દિવસ નથી, પરંતુ પિતા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણા જીવનમાં પિતાનું કેટલું યોગદાન છે. આજે માતાની મમતાની જેમ પિતા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. આ દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણા જીવનમાં પિતાનું કેટલું યોગદાન છે. પિતાની ભૂમિકા પણ જીવનમાં ખૂબ જ મહત્વની હોય છે, પરંતુ તેમનો ત્યાગ એટલો જાહેર થતો નથી. ફાધર્સ ડે એ એક એવો પ્રસંગ છે જ્યારે આપણે આપણા પિતાને “થેન્ક્યુ” કહી શકીએ છીએ. > પિતા લીમડાના ઝાડ જેવા હોય છે… ભલે તેના પાંદડા કડવા હોય… પણ તે ઠંડો છાંયડો આપે છે… પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ આ દુનિયાના બીજા બધા કરતા અલગ છે. એક તરફ, પિતા બાળકોને ઠપકો આપે છે, તો બીજી તરફ તેઓ બાળકોને ખૂબ પ્રેમ પણ કરે છે. ફક્ત એક જ દિવસ પિતા માટે પૂરતો નથી. તે પોતાનું આખું જીવન તેના બાળકોને સમર્પિત કરે છે. પિતા એક એવો વ્યક્તિ છે જે તમારા માટે ચૂપચાપ સંઘર્ષ કરે છે, તમને સુરક્ષિત રાખે છે અને દરેક પગલે તમને માર્ગદર્શન આપે છે. https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 ફાધર્સ ડે એ પિતા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. તમારે આ ખાસ દિવસે તમારા પિતાનો આભાર માનવો જોઈએ.

મિશનવિદ્યા પહેલા એક પ્રેરણાદાયી કથા ટેડ.... ટેડ નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો. એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પ્સન. અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઇપણ બોલ્યાચાલ્યા વિના બેઠો રહ્યો. લઘરવઘર વેશ અને કેટલાયે દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઇને ટીચરને સુગ ચડી ગઇ. એમણે એનું નામ જાણી લીધું, ટેડ. એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઇ ગયો હતો. ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચુકતા નહીં. શરુઆતમાં તો એ ટેડની પેપર તપાસતાં ખરાં પણ એકાદ બે વખત ટેડને ઝીરો માર્કસ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડુ મુકવાનું શરુ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં. ટેડના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્યે જ કોઇ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટેડ જાણે કંઇ જ બન્યું ન હોય એમ વર્તતો. નીચું જોઇને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરાતા હોય ત્યારે એ પગના અંગુઠાથી જમીન ખોતરતો રહેતો. નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગશિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વરસનો રેકોર્ડ વાંચી જવો ફરજીયાત હતો. એક વખત પ્રિંસિપાલે મિ. થોમ્પ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ સિવાય એમણે બધા વિદ્યાર્થીનો રેકૉર્ડ વાંચ્યો છે. પ્રિંસીપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી.. આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો. ટેડના પહેલા ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે ‘ટેડ એક ખુબ જ હસમુખો અને હોંશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી.એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઇ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હીમ.’ મિસિસ થોમ્પ્પ્સનને આ વાંચીને નવાઇ લાગી, કારણ કે આજના ટેડ સાથે આ વાતનો કોઇ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરુ કર્યું. બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોંશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડાક દિવસથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઇ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારુડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઇ રહી છે.’ આ વાંચ્યા પછી મિસિસ થોમ્પ્સનને આઘાત લાગ્યો. ત્રીજા વર્ગશિક્ષકની નોંધ હતી, ‘માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઇક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલાં હોય છે. એ કંઇ જ બોલતો નથી. કોઇ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઇ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માનસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય…’ આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું ? મિસિસ થોમ્પ્સનને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી. ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે’ ટેડ કોઇપણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનતત્વ જાણે સાવ હણાઇ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા. અને બીજી કોઇ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં કયારેક ઊંઘી જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. એ કોઇની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે…’ https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 બસ આટલું વાંચતાં જ મિસિસ થોમ્પ્સન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેવી ઇજા પહોંચાડી હતી ? ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ છ મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં ઝીરો માર્ક્સ લાવતો હતો એ પોતે પેલા લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઇચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું ? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાયક કામ જ કર્યું હતું. રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા. બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. પાંચમા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતાં. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ થોમ્પ્સન ક્લાસમાં દાખલ થયાં. આ છ મહિનામાં પહેલી વાર એમણે ટેડ સામે જોઇ સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત્પ્રજ્ઞની જેમ કોઇ હાવભાવ

राधे - राधे ॥ आज का भगवद् चिंतन॥ 15 - 06 -2025 🪷 || कठिनाइयों का स्वागत करें || 🪷 🕉️ कठिनाई आने पर व्यक्ति अकेला अवश्य हो जाता है, लेकिन कठिनाई आने पर अकेला व्यक्ति ही मजबूत भी बन पाता है। कठिनाइयों से ही तो व्यक्ति के आत्मबल का विस्तार संभव हो पाता है। जब तक जीवन में हमारा सामना कठिनाइयों से नहीं होता है, तब तक हमारे आत्मबल का विकास भी नहीं हो पाता है। कठिनाइयों का सामना करने से डरना ही किसी के कमजोर आत्मबल को दर्शाता है। 🕉️ आत्मबल का दूसरा नाम ही साहस है। जो व्यक्ति जितना साहसी होगा वह उतना ही आत्मबल सम्पन्न भी होगा। बिना साहस के लड़ा गया जीवन संग्राम समय से पहले हमारी हार को सुनिश्चित करता है क्योंकि कोई भी संग्राम केवल शस्त्र के बल पर नहीं अपितु साहस के बल पर ही जीता जाता है। दुनिया कभी अकेला छोड़ दे तो समझ लेना कि जीवन अब हमको मजबूत बनाना चाहता है। https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 🇮🇳🌹🙏🏼 *🕉️ जय श्री सुर्यनारायण*🙏🏼🌹🇮🇳

> _BREAKING: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ_ કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં 7 લોકો સવાર હતા. ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. આ અકસ્માત ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે થયો હતો. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

💥🇫 🇷 🇪 🇪💥 🇫 🇷 🇪 🇪💥 🙋 🇸 🇸 🇨 🇧 🇴 🇦 🇷 🇩 🙋 👉🏼 *શું આપનું બાળક ધોરણ ૧૦ માં છે?* 👉🏼 *શું તે વિજ્ઞાન અને ટેકનોલોજી માં ઓછા ગુણ મેળવે છે?* 📖 તેમનાં માટે એક સુંદર પુસ્તક આપ *Free download* કરી શકો છો. 👉 આ પુસ્તક વાંચતા બાળકને કંટાળો નહિ આવે અને સહેલાઈથી વિજ્ઞાન ના તમામ મુદ્દાઓ સમજી શકશે. *Std. 10 (S.S.C. Board)* *Subject : Science & Technology* 🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶 🔎 *Ch. 1 નેનોટેકનોલોજી* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 2 પ્રકાશનું પરાવર્તન અને વક્રિભવન* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 3 પ્રકાશનું વિભાજન* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 4 વિદ્યુત* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 5 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 6 બ્રહ્માંડ* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 7 એસિડ, બેઇઝ અને ક્ષાર* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 8 ધાતુઓ* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 9 અધાતુઓ* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 10 ખનીજ કોલસો અને ખનીજતેલ* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 11 કાર્બનિક સંયોજનો* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 12 પોષણ અને શ્વસન* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 13 સજીવોમાં વહન* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 14 સજીવોમાં નિયંત્રણ અને સંકલન* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 15 સજીવોમાં પ્રજનન* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 16 આનુવન્શીકતા અને ઉત્ક્રાંતિ* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 17 આપણું પર્યાવરણ* https://goo.gl/2NVQdC 🔎 *Ch. 18 નૈસર્ગીક સ્ત્રોતોની જાળવણી* https://goo.gl/2NVQdC 📖📖📖📖📖📖📖📖📖📖📖 *⚙ From : www.kamalking.in ⚙* 💥 *આ માહિતી આપના મિત્રો ને જરૂર શેર કરો.......* https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 જેથી _*વધુ ને વધુ વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી, કોઈ ની કારકિર્દી બની શકે છે.*_ 👆🏽🇸 🇭 🇦 🇷 🇪👆🏽

*બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઘેર બેઠા અભ્યાસ માટે* વિવિધ અભ્યાસક્રમો માટે એડમિશન ચાલુ થયેલ છે https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519


*હજુ ઘણા બાળકોએ આ એપ ડાઉનલોડ નથી કરી,, તો આજે જ ડાઉનલોડ કરી લો...* બાળકોને વાંચતા શીખવવા માટે Google દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે. બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપ.મા બોલશે. સાચુ હશે તો.બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.👍 👉 https://bit.ly/3NUpsF0 *તમામ વાલીઓને શેર કરવા વિનંતી🙏*

> _આધારકાર્ડને લઈ આવ્યા સારા સમાચાર_ આધાર કાર્ડ અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવાઈ છે. આ મોટી માહિતી આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા શેર કરવામાં આવી છે. UIDAI એ કહ્યું છે કે લાખો આધાર ધારકો માટે ફ્રી ઓનલાઈન દસ્તાવેજ અપલોડની સુવિધા લંબાવવામાં આવી રહી છે. હવે 14 જૂન, 2026 સુધી લોકો તેમના દસ્તાવેજો મફતમાં અપલોડ કરીને આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરી શકશે https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

શિક્ષણ વિભાગની યોજના ની માહિતી https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519
