એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 14, 2025 at 02:04 PM
આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ લેવાનાર લોકરક્ષકની પરિક્ષા અર્થે મહેસાણા અને બનાસકાંઠાથી વડોદરા શહેર ખાતે પરિક્ષા આપવા આવતા ઉમેદવારો માટે એક ખાસ ...............સૂચના............... મહેસાણા અને બનાસકાંઠાથી વડોદરા શહેર ખાતે આવતી બસો લોકરક્ષકોને ધ્યાનમા રાખી અને કાયદો વ્યવસ્થા સચવાય તે હેતુથી તથા ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે સારુ પરીક્ષા માટે આવેલા ઉમેદવારને નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉતારાસે અને ત્યાં જ પાર્કિંગ થશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઘરે પરત જવા માટે નવલખી ગ્રાઉન્ડથી જ બસ મળશે જેની નોંધ લેવી. કોઈ ઉમેદવારે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ન જવું......ત્યાં મહેસાણા અને બનાસકાંઠા તરફ જતી કોઈ બસ નહીં મળે. https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519 નવલખી મેદાન અકોટા સોલાર બ્રિજ પાસે રાવપુરા વડોદરા શહેર વડોદરા શહેર ખાતે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી વધુ ઉમેદવાર આવવાના હોવાથી માત્ર આ બે જિલ્લા માટે જ આ નિર્ણય લેવામાં આવેલ છે.

Comments