
રાષ્ટ્રીય વિમર્શ
June 14, 2025 at 02:22 AM
`બાબાસાહેબ ડૉ.આંબેડકર` લખે છે...
*"....જે રીતે રામાનુજાચાર્ય એ જગ્યાએ જગ્યાએ અછૂતો માટે દેવાલય ખોલ્યા. એવી જ રીતે _ચૈતન્ય ગુરુ_ એ જગન્નાથનું મંદિર સૌને માટે ખુલ્લું કર્યું. આજે અનેક વર્ષોથી જગન્નાથના મંદિરમાં સૌ સમાન છે. એમ સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવે છે. ખાવા-પીવા તથા સ્પર્શને લઈને ત્યાં કોઈ જાતિ વિશેષને દૂર રાખવામાં આવતા નથી. ત્યાં અસ્પૃશ્યતાની પ્રથા નથી. અછૂત અને બધી જ જાતિના લોકોને જગન્નાથ પાસે જવાની અનુમતિ છે. ..."*
#રાષ્ટ્રીય_વિમર્શ ..
`ભગવાનને તો સૌ સમાન છે,`
`મનુષ્ય શા માટે ભેદ રાખે❓`
ગામનું શ્રદ્ધાકેન્દ્ર મંદિરને ગણવું,
ભેગા મળી ગામનું ભલું કરવું,
નાત-જાત ભૂલીને ભેગા ભળવું રે..
સમરસતાનું કામ બધે કરવું છે.
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
🙏
👍
🕉
🕉️
🚩
14