
રાષ્ટ્રીય વિમર્શ
June 14, 2025 at 04:42 AM
*વંદે માતરમ્* મંત્ર એટલે અંગ્રેજોને ધ્રુજાવી નખનાર તેમજ ભારતીયોમાં ચેતના ઉત્પન્ન કરનાર મંત્ર.
વર્ષ ૧૮૯૬થી આ મંત્રનો પ્રભાવ ધીરે ધીરે ફેલાવા લાગ્યો. બંકિમચંદ્ર બાબુની તપસ્યા આ શબ્દોમાં સમાયેલી હતી. રવિન્દ્ર બાબુ જેવા અનેક સંગીતકારોએ પોતાની સાધનાને કેન્દ્રિત કરી તેને સ્વરબદ્ધ કરેલ. શ્રી અરવિંદ જેવા મનીષિઓએ પોતાની પ્રતિભાથી એની વ્યાખ્યા કરી. અનેક વીરોએ પોતાના રક્તથી તેની ભાવનાને સાકાર કરી. તેના કારણે જન-મનમાં રાષ્ટ્રીય ભાવ પ્રખર થઈ ઉઠ્યો. `અંગ્રેજોને બંગભંગનો આદેશ પાછો લેવો પડ્યો.` એટલું જ નહીં તો પોતાની *રાજધાની પણ બદલીને દિલ્હી લઈ જવી પડી.* અંગ્રેજો ઉપર સવાર સત્તાનું ભૂત માનો કે આ મંત્રના પ્રભાવથી હટવા લાગ્યું.
👉🏻👉🏻પરંતુ દિલ્હી જતાં જતાં અંગ્રેજોએ....
#રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम्
👉🏻 *હવે પછીની પોસ્ટ-૨૪ જુઓ.*
જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક...
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
🙏
👍
🚩
👌
18