શૈક્ષણિક માહિતી
June 9, 2025 at 04:26 AM
આજરોજ ગાંધીનગર ખાતે 360 ડિગ્રી મૂલ્યાંકન વ્યવસ્થા ની મીટીંગ છે.કમિટી આ મિટિંગ બાદ પોતાનો રિપોર્ટ સરકારમાં રજૂ કરશે.આ રિપોર્ટ મુજબ એકમ કસોટીના બદલે બંને સત્ર માં 40 એ40 ગુણ નું મૂલ્યાંકન થાય તેવી વ્યવસ્થા ગોઠવશે.આ મૂલ્યાંકન લેખિત મૌખિક અને ક્રિયાત્મક પ્રકારની ટેસ્ટ સ્વરૂપમાં લેવાનું રહેશે.રિપોર્ટ કાર્ડ ncert ફ્રેમ મુજબ કાર્ડ નિભાવી કરવાનું રહેશે.વધુ વિગતો હવે જાહેર થશે
https://whatsapp.com/channel/0029Vafb2oz3WHTegxskhq10