શૈક્ષણિક માહિતી
June 11, 2025 at 04:49 PM
*મિત્રો કોઈપણ જગ્યાએ ફરજ બજાવો છો ત્યારે વ્હીકલ ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી અને જોબ પર જવાનું રાખજો.... આપની અમૂલ્ય ભેટરૂપી મળેલી જિંદગીની કિંમત સમજજો.... તમારી પાછળ તમારું પરિવાર પણ આપની રાહમાં હોય છે.*
*જીવનમાં ગમે તેટલું જલ્દી ભલે હોય....ક્યારેક મોડું થઈ જાય તો ચાલશે પણ જીવનને જોખમમાં ન મુક્તા.* 🥹🙏
❤️
👍
🙏
6