શૈક્ષણિક માહિતી
June 17, 2025 at 06:02 PM
*રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી*
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી
પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા
ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
પંચમહાલના કલેક્ટર આશિષ કુમારની પણ બદલી
આશિષ કુમારની આદિજાતી વિકાસ બોર્ડમાં બદલી
જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા તેજસ પરમાર
શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી
એમ. થેન્નારસન બન્યા નવા શહેરી વિકાસ સચિવ
અશ્વિની કુમાર યુથ સ્પોર્ટ્સના સચિવ તરીકે નિમાયા
રમેશ મીના બન્યા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ
મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા
આરતી કવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો
જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો
નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક