શૈક્ષણિક માહિતી
June 18, 2025 at 12:48 PM
હાલ આજની મિટિંગને આધારે મળતી માહિતી મુજબ માહિતી મળી છે 🛑HS ની શાળા ફાળવણી 1 કે 2 દિવસમાં આવી જશે 🛑9 થી 12 ની ભરતી 27 તારીખ સુધીમા પુરી કરવાની તૈયારી છે વિભાગની 🛑27 તારીખ સુધી મા તમામ પ્રકિયા પુરી કરી દેશે એવી માહિતી મળી છે આટલી જ માહિતી મળી છે આપનો સાથ સહકાર મળી રહે એવી આશા 👍🏻 https://whatsapp.com/channel/0029Vafb2oz3WHTegxskhq10
👍 😂 🙏 ❤️ 18

Comments