
Anti Corruption Bureau - Gujarat
May 22, 2025 at 06:41 AM
ખંભાળીયા ગેટ પોલીસ ચોકી, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જિ.જામનગર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રૂા.૮,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1925441149399089258

👍
1