
Anti Corruption Bureau - Gujarat
May 22, 2025 at 11:34 AM
ઉકાઇ-સોનગઢ રેલ્વે સ્ટેશન, જિ.તાપી ખાતે ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક તરીકે ફરજ બજાવતા કૈલાશચંદ્ર બાલુરામ મીના ડિકોય છટકા દરમિયાન રૂા.૨,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1925514849120911606

👍
1