
Anti Corruption Bureau - Gujarat
May 24, 2025 at 07:56 AM
વડોદરા મહાનગર સેવા સદન ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા કૌશિક શાંતીલાલ પરમાર વિરુદ્ધ રૂા.૧,૫૦,૦૦૦/-ની લાંચની માંગણી અંગેનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1926184681873043906
