
Anti Corruption Bureau - Gujarat
May 26, 2025 at 09:12 AM
મદદનીશ નિયામકશ્રીની કચેરી, એ.સી.બી. સુરત એકમ તથા સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા રોજગાર કચેરી, નાનપુરા, સુરત ખાતે આવેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ટોલ ફ્રી નંબર 1064ના પેમ્પલેટનું વિતરણ કરી જનજાગૃતિ કાર્યક્રમ.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1926928993535557782