
Anti Corruption Bureau - Gujarat
May 26, 2025 at 03:51 PM
નગરપાલીકા કચેરી, ચોરવાડ, તા.માળીયા હાટીના, જિ.જૂનાગઢ ખાતે બાંધકામ શાખામાં ફરજ બજાવતા કરાર આધારીત જુનિયર ઇજનેર રાજેશકુમાર ખીમજીભાઈ સેવરા રૂા.૧,૪૩,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1927028891677315580

👍
1