
Anti Corruption Bureau - Gujarat
May 28, 2025 at 08:11 AM
લાંચ ક્યારે પણ એકલા નથી આવતી, આપનારની બદદુઆ, મજબૂરીઓ, ઉદાસી, પીડા, ગુસ્સો, તણાવ અને ચિંતા પણ ચલણી નોટોની સાથે આવે છે.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1927638246063804733

👍
3