Anti Corruption Bureau - Gujarat
June 12, 2025 at 08:54 AM
ઉધોગનગર પોલીસ ચોકી, સીટી-‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર ખાતે ફરજ બજાવતા (૧) પોલીસ કોન્સ્ટેબલ ધમભાઈ બટુકભાઈ મોરી (૨) પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.ડી.ગોહિલ અને (૩) એસ.ઓ.જી., જામનગર ખાતે ફરજ બજાવતા રવિભાઈ ગોવિંદભાઈ શર્મા નાઓ વિરુદ્ધ રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ થયો; આરોપી રવિભાઈ ગોવિંદભાઈ શર્મા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1933084049460932725
👍
1